ગૌમૂત્ર દ્વારા ઓર્ગેનિક ખાતર સંશોધક, ઇનોવેટિવ ફાર્મર શ્રી બાબુલાલ શામજીભાઈ કેનિયા ને શ્રી જુગલ કિશોર તિવારી સવાયા કચ્છી, પક્ષીશાસ્ત્રી, નેશનલ ઇકો સિસ્ટમના જાણકાર દ્વારા ખાસ આમંત્રણ આપીને તળપદી વનસ્પતિ લુપ્ત થતી જંગલી વનસ્પતિ સંવર્ધન કરવા માટે ચર્ચા કરવામાં આવી.
An innovative farmer, inventor of organic fertilizer by cow urine Mr. Babulal Shamji Keniya was specially invited by Mr. Jugal Kishor Tiwari (Ornithologist, Director of CEDO & National Eco System) to discuss on use of organic fertilizer for old and native plants, jungle plants etc.